HomeMorbiમોરબીમાં યુરોલોજીની આધુનિક સારવાર હવે આયુષ હોસ્પિટલમાં, પથરીથી લઈને પ્રોસ્ટેટ સુધીની તમામ...

મોરબીમાં યુરોલોજીની આધુનિક સારવાર હવે આયુષ હોસ્પિટલમાં, પથરીથી લઈને પ્રોસ્ટેટ સુધીની તમામ સર્જરી એક જ સ્થળે

મોરબી: કિડની, પથરી, પ્રોસ્ટેટ અને મૂત્રમાર્ગ સંબંધિત વિવિધ રોગોની આધુનિક સારવાર હવે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે.

હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં અનુભવી તબીબોની ટીમ દ્વારા આધુનિક ટેક્નોલોજી અને દૂરબીન (એન્ડોસ્કોપિક) પદ્ધતિથી સારવાર અને ઓપરેશન કરવામાં આવે છે.

હોસ્પિટલમાં પથરીના દૂરબીનથી ઓપરેશન, પ્રોસ્ટેટના દૂરબીનથી ઓપરેશન, યુરેથ્રોપ્લાસ્ટી, કિડનીના લેપ્રોસ્કોપિક ઓપરેશન, મૂત્રમાર્ગના તમામ પ્રકારના ઓપરેશન, મૂત્રમાર્ગના કેન્સરની સારવાર તેમજ પુરુષ વંધ્યત્વ નિવારણ જેવી વિશેષ સેવાઓ ઉપલબ્ધ છે.

વધુ માહિતી અથવા સારવાર માટે દર્દીઓ 75750 88884 પર સંપર્ક કરી શકે છે અથવા આયુષ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે મુલાકાત લઈ શકે છે.

RELATED ARTICLES

Most Popular