HomeMorbiમકાન-રસ્તાના વિવાદે લીધો ઉગ્ર વળાંક: રાજાવડલામાં ભાઈઓએ જ ભાઈને લાકડીએ માર્યો

મકાન-રસ્તાના વિવાદે લીધો ઉગ્ર વળાંક: રાજાવડલામાં ભાઈઓએ જ ભાઈને લાકડીએ માર્યો

વાંકાનેરના રાજાવડલા ગામે મકાન અને રસ્તાના જૂના વિવાદમાં સગા ભાઈઓ-ભાભીઓએ યુવક પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. લાકડીથી માથામાં ઘા મારવા સાથે ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો આક્ષેપ છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજાવડલા ગામે રહી ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા 32 વર્ષીય અફસાદભાઈ ઈસ્માઈલભાઈ વડાવીયા (મોમીન) (ઉં.વ. ૩૨)એ આરોપી અનવરભાઈ ઇસ્માઇલભાઈ વડાવીયા, અસરફભાઈ ઈસ્માઇલભાઈ વડાવીયા, ફેમીદાબેન અનવરભાઈ વડાવીયા, રૂબીયાબેન અસરફભાઇ વડાવીયા, રહે. રાજવડલા, તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મકાન માટે ફરીયાદીને ભાઈ સાથે અગાઉથી ઝગડો ચાલતો હોય આરોપીઓ ફરીયાદિના ઘર પાસે આવી દેકારો કરતા હોય જેથી ફરીયાદી ઘર બહાર આવતા ફરીયાદિને ગાળૉ દેવા લાગેલ જેથી ફરીયાદિએ ગાળો દેવાની ના પાડતા આરોપી અનવરભાઈએ પોતાના પાસે રહેલ લાકડી વડે ફરીયાદિને માથાના ભાગે એક ઘા મારેલ તથા આરોપિઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ફરીયાદિને માથાના ભા બે સામાન્ય ઇજા પહોંચાડી તથા શરીરે મુંઢ ઇજા પહોંચાડી જતા જતા ફરીયાદિને કહેતા ગયેલ કે આજતો તુ બચી ગયો હવે પછી ભેગો થાયશ તો પાડી દેશુ તેમ ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના રજાવડલા ગામે રહી ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા 32 વર્ષીય અફસાદભાઈ ઈસ્માઈલભાઈ વડાવીયા (મોમીન)એ આરોપી અનવરભાઈ ઇસ્માઇલભાઈ વડાવીયા, અસરફભાઈ ઈસ્માઇલભાઈ વડાવીયા, ફેમીદાબેન અનવરભાઈ વડાવીયા, રૂબીયાબેન અસરફભાઇ વડાવીયા, રહે. રાજવડલા, તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મકાન માટે ફરીયાદીને ભાઈ સાથે અગાઉથી ઝગડો ચાલતો હોય આરોપીઓ ફરીયાદિના ઘર પાસે આવી દેકારો કરતા હોય જેથી ફરીયાદી ઘર બહાર આવતા ફરીયાદિને ગાળૉ દેવા લાગેલ જેથી ફરીયાદિએ ગાળો દેવાની ના પાડતા આરોપી અનવરભાઈએ પોતાના પાસે રહેલ લાકડી વડે ફરીયાદિને માથાના ભાગે એક ઘા મારેલ તથા આરોપિઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ફરીયાદિને માથાના ભા બે સામાન્ય ઇજા પહોંચાડી તથા શરીરે મુંઢ ઇજા પહોંચાડી જતા જતા ફરીયાદિને કહેતા ગયેલ કે આજતો તુ બચી ગયો હવે પછી ભેગો થાયશ તો પાડી દેશુ તેમ ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular