HomeMorbiમોરબીમાં નોકરીની મોટી તક: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં CEO, પ્રિન્સિપાલ સહિત અનેક...
મોરબીમાં નોકરીની મોટી તક: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં CEO, પ્રિન્સિપાલ સહિત અનેક જગ્યાઓ માટે ભરતી
મોરબી: અનુભવી ઉમેદવારો માટે કારકિર્દીની નવી તક સામે આવી છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા ગુજરાતી માધ્યમના બિન-શૈક્ષણિક વિભાગમાં CEO, પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સિપાલ, કોઓર્ડિનેટર, સુપરવાઈઝર, કોલેજ એકેડમિક હેડ, ક્લાર્ક, સોફ્ટવેર એન્જિનિયર સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
18થી 45 વર્ષની વયમર્યાદા ધરાવતા અનુભવી ઉમેદવારોને અરજી કરવા જણાવાયું છે. ખાસ વાત એ છે કે પસંદગી પામનાર ઉમેદવારોને ટ્રાન્સપોર્ટેશન ઉપરાંત રહેવા અને જમવાની સુવિધા પણ નિઃશુલ્ક આપવામાં આવશે
🏫 *NAVYUG GROUP OF EDUCATION, MORBI*
🚨 *બિન-શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી( ગુજરાતી માધ્યમ)* 🚨
*“અનુભવ તમારી તાકાત છે, તો નવયુગ તમારી નવી તક છે!”*
*નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી ખાતે નીચેની વિવિધ પોસ્ટ માટે અનુભવી ઉમેદવાર જોઈએ છે .*
🔹 *C.E.O.*
*સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના KG to PG સુધીના તમામ યુનિટનું સફળતા પૂર્વક શ્રેષ્ઠ મેનેજમેન્ટ ઉપર દેખરેખ રાખી શકે અને એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની સિસ્ટમ ડેવલપ કરી શકે તેવા ઉમેદવાર.*
🔹 *Principal / Vice Principal / Coordinator*
ધોરણ 1 થી 12ની શાળામાં શૈક્ષણિક કાર્ય અને મેનેજમેન્ટ સારો અનુભવ ધરાવતા ઉમેદવારો જરૂરી.
🔹 *સુપરવાઈઝર*
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ની તમામ બ્રાન્ચ નું સુપર વિઝન,મોનીટરીંગ અને યોગ્ય સંકલન કરી શકે તેવા અનુભવી ઉમેદવાર
🔹 *College Academic Head*
કોલેજ વિભાગની સમગ્ર એકેડમિક કામગીરીનું સુચારુ સંચાલન, પ્લાનિંગ , મોનીટરીંગ અને કોર્ડિનેશન કરી શકે તેવા અનુભવી ઉમેદવાર.
(*નામાંકિત કોલેજ નો એકેડમિક અનુભવ જરૂરી*)
🔹 *College Clerk*
કોલેજ વિભાગના વહીવટી કામ એનલિસમેન્ટ , સ્કોલરશીપ અને અન્ય આવતા ક્લાર્ક ના કામ કરી શકે તેવા અનુભવી ઉમેદવાર.
(*અનુભવ જરૂરી*)
🔹 *Software Engineer*
સ્કૂલ/કોલેજ સોફ્ટવેર, વેબસાઇટ, એપ્લિકેશન, CCTV મેન્ટેનન્સ કમ્યુટર સૉફ્ટવેર/હાર્ડવેર menten તેમજ Social Media વગેરેની કામગીરીનો સારો અનુભવ ધરાવતા ઉમેદવાર
🔹 *ઓફિસ આસિસ્ટન્ટ*
(*માત્ર લેડીઝ ઉમેદવારે જ અરજી કરવી,*)
મેનેજમેન્ટ વર્ક,ઓફિસ વર્ક , કોમ્પ્યુટર વર્ક અને CCTV Observation સહિતની કામગીરી કરી શકે તેમજ સ્માર્ટ લુક અને સારી સ્પીચ ધરાવતા ઉમેદવાર
🔹 *વોર્ડન/ગૃહમાતા કમ ટીચર*
Kg to pg માં કોઈ પણ વિષય ભણાવી શકે તેમજ સાથે સાથે ગૃહમાતા ની જવાબદારી સાંભળી શકે તેવા માત્ર મહિલા ઉમેદવાર
▪️*ખાસ નોંધ*
*18 થી 45 વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો એ જ અરજી કરવી*
🏠 ટ્રાન્સપોટેશન તેમજ રહેવા તથા જમવાની સુવિધા ફ્રી માં મળશે
📲 *આપની અરજી નીચેના નંબર પર whatsup કરવી*
📞 *9825072496*