HomeMorbiશિક્ષણ ક્ષેત્રે કારકિર્દીની શાનદાર તક: નવયુગ ગ્રૂપ ઓફ કોલેજિસમાં પ્રોફેસરોની ભરતી

શિક્ષણ ક્ષેત્રે કારકિર્દીની શાનદાર તક: નવયુગ ગ્રૂપ ઓફ કોલેજિસમાં પ્રોફેસરોની ભરતી

મોરબીના નવયુગ ગ્રૂપ ઓફ કોલેજિસ દ્વારા એકેડમિક વિભાગમાં વિવિધ વિષયોના અનુભવી અને લાયકાત ધરાવતા પ્રોફેસરોની ભરતી કરવામાં આવી રહી છે. LL.B., MBA અને BBA કોલેજમાં તમામ વિષયોના પ્રોફેસરો માટે કારકિર્દીની આ ઉત્તમ તક છે. પસંદગી પામનાર ઉમેદવારોને નોકરી સાથે ટ્રાન્સપોર્ટેશન, રહેવા તથા જમવાની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવશે.

 *નવયુગ ગ્રૂપ ઓફ કોલેજિસ – મોરબીમાં પ્રોફેસરની ભરતી*

🎓 *એકેડમિક વિભાગ માટે વિવિધ જગ્યાઓ પર ભરતી*

⚖️ *LL.B. કોલેજ*

👨‍🏫 તમામ વિષયોના પ્રોફેસરો

🎓 *MBA કોલેજ*

👨‍🏫 તમામ વિષયોના પ્રોફેસરો

📚 *BBA કોલેજ*

👨‍🏫 તમામ વિષયોના પ્રોફેસરો

✨ *આકર્ષક સુવિધા*:

🏠ટ્રાન્સપોટેશન તેમજ રહેવાની તથા 🍽️ જમવાની સુવિધા નિઃશુલ્ક

📲 નોકરી માટે તમારી અરજી/બાયોડેટા WhatsApp કરો:

📞 *9913067898*

🚀 *તમારી પ્રતિભાને નવી ઊંચાઈ આપો… નવયુગ સાથે જોડાઓ!*

 *Navyug Group of Education – શિક્ષણ સાથે કારકિર્દીની નવી દિશા*

RELATED ARTICLES

Most Popular