HomeMorbiમકનસરની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા, રૂ. 2,300નો મુદ્દામાલ કબજે

મકનસરની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા, રૂ. 2,300નો મુદ્દામાલ કબજે

મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં ખુલ્લા મેદાનમાં ચાલતા જુગારના અડ્ડા પર તાલુકા પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં એપેકસ સેનેટરી જવાના રસ્તે ખુલ્લા મેદાનમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો સુરેશભાઈ પ્રેમજીભાઈ છેલાણીયા, હેમંતભાઈ સુખદેવભાઈ મકવાણા, દિનેશભાઇ ચતુરભાઈ ઝંઝવાડિયા રહે. ત્રણેય મકનસર ગામ તા. મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular