HomeMorbiમોરબીમાં હવે મળશે નામાંકિત ન્યુરો સર્જનની સેવા; આયુષ હોસ્પિટલમાં દર શુક્રવારે ડૉ....
મોરબીમાં હવે મળશે નામાંકિત ન્યુરો સર્જનની સેવા; આયુષ હોસ્પિટલમાં દર શુક્રવારે ડૉ. મિલન મકવાણા ઉપલબ્ધ રહેશે
મોરબી શહેર માટે આરોગ્ય ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. હવે આયુષ હોસ્પિટલ, મોરબી ખાતે સૌરાષ્ટ્રના નામાંકિત ન્યુરો સ્પાઇન સર્જન ડૉ. મિલન મકવાણા (M.S., DNB – Neuro) દર શુક્રવારે ઓપીડી તેમજ ઓપરેશન માટે ઉપલબ્ધ રહેશે.
દર્દીઓ મગજ, સ્પાઇન તેમજ નર્વસ સિસ્ટમ સંબંધિત વિવિધ સમસ્યાઓ માટે નિષ્ણાત સલાહ અને સારવાર મેળવી શકશે. હોસ્પિટલ દ્વારા દર શુક્રવારે સવારે 10:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી ઓપીડી સેવા ઉપલબ્ધ રહેશે.
વધુ માહિતી અથવા અપોઇન્ટમેન્ટ માટે 80008 34000 પર સંપર્ક કરી શકાય છે.
સ્થળ: આયુષ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.