HomeMorbiપ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા ઈસમને ઝડપી પાડતી સિટી એ...
પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા ઈસમને ઝડપી પાડતી સિટી એ ડિવિઝન પોલીસ
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં આરોપી દિવ્યેશભાઇ ઉર્ફે ડાયો મોહનભાઇ બાંભવા રહે.મોરબી શનાળા બાયપાસ તુલશીપાર્ક મોરબીવાળો છેલ્લા ચાર માસ થી નાસતો ફરતો હોય જેથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.