HomeMorbiમોરબી મહાનગરપાલિકામાં વિકાસને મળશે નવી ગતિ: 15 વિષય સમિતિઓની રચના, ચેરમેન-વાઈસ ચેરમેનના...

મોરબી મહાનગરપાલિકામાં વિકાસને મળશે નવી ગતિ: 15 વિષય સમિતિઓની રચના, ચેરમેન-વાઈસ ચેરમેનના નામ જાહેર

મોરબી મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં શહેરના વિકાસકાર્યો અને વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સભામાં કુલ 15 વિષય સમિતિઓની રચના કરીને તેમના ચેરમેન, વાઈસ ચેરમેન તથા સભ્યોની સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવી છે. નવી સમિતિઓની રચના સાથે મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની કામગીરીને વધુ ગતિ અને પારદર્શિતા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

1. બાંધકામ સમિતિ

ચેરમેન: રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા

વાઈસ ચેરમેન: વિણાબેન માવજીભાઈ કંઝારીયા

સભ્યો: જયદીપભાઈ પ્રશાંતભાઈ મહેતા, જયેશભાઈ મહેશભાઈ અગેચણીયા, રમાબેન કેતનભાઈ બોપલીયા

2. સેનિટેશન સમિતિ

ચેરમેન: મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા

વાઈસ ચેરમેન: હિરેનભાઈ પરબતભાઈ કરોતરા

સભ્યો: રમાબેન પરેશભાઈ રૂપાલા, સીતાબેન પરબતભાઈ કુંભર, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા

3. સમાજ કલ્યાણ સમિતિ

ચેરમેન : મનસુખભાઈ મુળજીભાઈ સારેસા

વાઈસ ચેરમેન: નૂતનબેન હરસુખભાઈ વિડજા

સભ્યો: ગૌતમભાઈ ભાવેશભાઈ પરમાર, મનુબેન રમેશભાઈ શિયાળ, ક્રિષ્ણાબેન ઓમપ્રકાશભાઈ પરમાર

4. આરોગ્ય સમિતિ

ચેરમેન: પુષ્પાબેન જીગરભાઈ વાળા

વાઈસ ચેરમેન: શીતલબેન સાગરભાઈ વઘાડીયા

સભ્યો: કુંદનબેન શૈલેષભાઈ માકાસણા, હિરેનભાઈ પરબતભાઈ કરોતરા, સોનલબેન પ્રફુલભાઈ બાવરવા

5. લાઈટિંગ સમિતિ

ચેરમેન: જયદીપભાઈ પ્રશાંતભાઈ મહેતા

વાઈસ ચેરમેન: જ્યોત્સનાબેન સવજીભાઈ ભીમાણી

સભ્યોઃ પુનમબેન જીતેન્દ્રભાઈ અગેચણીયા, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા, કેયુરભાઈ નરેન્દ્રભાઈ પંડ્યા

6. વોટર વર્ક્સ સમિતિ

ચેરમેન : રાજેશભાઈ કાનજીભાઈ ડાભી

વાઈસ ચેરમેન: નિરૂપાબેન નિલેષભાઈ કાલરીયા

સભ્યો: જલ્પાબેન ડાહ્યાલાલ સોનગ્રા, મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા

7. કાયદો અને નિયમોની સમિતિ

ચેરમેન: પુનમબેન જીતેન્દ્રભાઈ અગેચણીયા

વાઈસ ચેરમેન : ભારતીબેન ચુનીલાલ પરમાર

સભ્યો: ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા, ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા, શીતલબેન સાગરભાઈ વઘાડીયા

8. માર્કેટ સમિતિ

ચેરમેન: ભાવિનભાઈ ગીરીશભાઈ ઘેલાણી

વાઈસ ચેરમેન: જયેશભાઈ મહેશભાઈ અગેચણીયા

સભ્યો: ભાવિકકુમાર ભરતભાઈ જરીયા, જયંતિભાઈ દામજીભાઈ પડસુંબીયા, આરતીબેન અમિતભાઈ જીંઝવાડીયા

9. હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ

ચેરમેન:બ્રિજેશભાઈ આપાભાઈ કુંભરવાડીયા

વાઈસ ચેરમેન: જશવંતીબેન પ્રવિણભાઈ સોનગ્રા

સભ્યો: રિષિપભાઈ નારણભાઈ કૈલા, રાજેશભાઈ કાનજીભાઈ ડાભી, જયેશભાઈ વસંતરાય દેસાઈ

10. પ્લાનિંગ સમિતિ

ચેરમેન : રિષિપભાઈ નારણભાઈ કૈલા

વાઈસ ચેરમેન: કેયુરભાઈ નરેન્દ્રભાઈ પંડ્યા

સભ્યો: જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલા, વિવેકભાઈ રમેશભાઈ ગોલતર, મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા

11. ડ્રેનેજ સમિતિ

ચેરમેન: નવનીતભાઈ ભુદરભાઈ કુંડારીયા

વાઈસ ચેરમેન: વિવેકભાઈ રમેશભાઈ ગોલતર

સભ્યો: ભારતીબેન ચુનીલાલ પરમાર, મેઘાબેન દિપકભાઈ પોપટ, ગીતાબેન મનોજભાઈ સોલંકી

12. બાગ બગીચા અને ઝુ સમિતિ

ચેરમેન : અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા

વાઈસ ચેરમેન: સોનલબેન પ્રફુલભાઈ બાવરવા

સભ્યોઃ પુષ્પાબેન જીગરભાઈ વાળા, ભાવિનભાઈ ગીરીશભાઈ ઘેલાણી, મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણી

13. શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ

ચેરમેન: મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણી

વાઈસ ચેરમેન : રમાબેન પરેશભાઈ રૂપાલા

સભ્યો: ભાવિકકુમાર ભરતભાઈ જરીયા, જલ્પાબેન ડાહ્યાલાલ સોનગ્રા, જ્યોત્સનાબેન સવજીભાઈ ભીમાણી

14. માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ

ચેરમેન: ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા

વાઈસ ચેરમેન: મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર

સભ્યો: વિણાબેન માવજીભાઈ કંઝારીયા, ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જરીયા, અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડીયા

15. એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ

ચેરમેન: રમાબેન કેતનભાઈ બોપલીયા

વાઈસ ચેરમેન: અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડીયા

સભ્યો : નુતનબેન હરસુખભાઈ વિડજા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી, રન નિલેપભાઈ કાલરીયા

RELATED ARTICLES

Most Popular