HomeMorbiધ્રુવકુમાર જારિયાને મિશન ન્યૂ ઇન્ડિયા ગુજરાત પ્રદેશમાં મહામંત્રીની મહત્વપૂર્ણ જવાબદારી

ધ્રુવકુમાર જારિયાને મિશન ન્યૂ ઇન્ડિયા ગુજરાત પ્રદેશમાં મહામંત્રીની મહત્વપૂર્ણ જવાબદારી

મોરબી: મિશન ન્યૂ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ દ્વારા ધ્રુવકુમાર ભુપતભાઈ જારિયાની ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી માટે પસંદગી કરવામાં આવતા શુભેચ્છાઓનો ધોધ વહ્યો છે.

ધ્રુવકુમાર જારિયાને મળેલી આ નવી જવાબદારી બદલ હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા, સમર્પણ અને નેતૃત્વના અનુભવથી મિશન ન્યૂ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ વધુ મજબૂત અને સંગઠિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

નવી જવાબદારીને સફળતાપૂર્વક નિભાવી સંગઠનને વધુ વ્યાપક બનાવવામાં તેઓ મહત્વપૂર્ણ યોગદાન આપે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular