HomeMorbiમોરબી કલેક્ટર દ્વારા મોરબી નવા બસ સ્ટેન્ડની મુલાકાત લઈ સુવિધાઓ અને વ્યવસ્થાઓનું...

મોરબી કલેક્ટર દ્વારા મોરબી નવા બસ સ્ટેન્ડની મુલાકાત લઈ સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરાયું

મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા આજે મોરબીના નવા બસ સ્ટેન્ડની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન કલેક્ટરએ બસ સ્ટેન્ડ ખાતે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ તેમજ મુસાફરો માટેની વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

મુસાફરોને સુવિધાસભર અને સુગમ સેવા મળી રહે તે માટે બસ સ્ટેન્ડ ખાતેની વ્યવસ્થાઓ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular