HomeMorbiછેલ્લા ૨૪ વર્ષથી નાસતો ફરતો ફરતા આરોપીને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ

છેલ્લા ૨૪ વર્ષથી નાસતો ફરતો ફરતા આરોપીને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ

પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૬૫,૪૭૦, ૪૭૧, ૪૭૭(એ), ૪૨૦,૪૧૧ મુજબના ગુન્હામા પોરબંદરના બીજા જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ ની કોર્ટએ આરોપી રણમલભાઇ ચનાભાઇ રાણાવાયા ઉ.વ.૫૭ રહે,હાલ મેલડીમાતાના મંદિરે સિલ્વર પાર્ક સોસાયટી જુના ઘુટુ રોડ મોરબી ૨ મૂળ રહે,ગામ નાગકા તા.જી.પોરબંદર વાળાનું સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ જાહેર કરેલ હોય જે આધારે આરોપીને હસ્તગત કરી આગળની તપાસ તજવીજ કરવા માટે પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

RELATED ARTICLES

Most Popular