HomeMorbiઉતરાયણ દરમિયાન ચાઈનીઝ દોરાનું વેચાણ અટકાવતી બી ડિવિઝન પોલીસની કાર્યવાહી. બે શખ્સો ની...

ઉતરાયણ દરમિયાન ચાઈનીઝ દોરાનું વેચાણ અટકાવતી બી ડિવિઝન પોલીસની કાર્યવાહી. બે શખ્સો ની ધરપકડ

ઉતરાયણ દરમિયાન ચાઈનીઝ દોરાનું વેચાણ અટકાવતી બી ડિવિઝન પોલીસની કાર્યવાહી, બે અલગ અલગ ગુનામાં બે શખ્સોની તરફ પકડ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટિમ એ ઉતરાણ દરમિયાન ચાઈનીઝ દોરાના વેચાણને રોકવા માટે કાર્યવાહી કરી છે જેમાં રાજપર ચોરા પાસેથી છૂટક પતંગ ગોઠવી તેનું વેચાણ કરતા જીગ્નેશભાઈ માજુસા ને ચાઈનીઝ દોરાની ત્રણ ફીરકી સાથે ઝડપી પાડ્યો છે સાથે બીજા કિસ્સામાં મોરબીના આદર્શ સોસાયટી ની બાજુમાં છૂટક પતંગ ગોઠવી વેચાણ કરતા સચિનભાઈ વરાણીયા ને ચાઈનીઝ ફીરકી નંગ 10 સાથે ઝડપી પાડ્યો છે બંને ગુન્હામાં કુલ 2600 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે

RELATED ARTICLES

Most Popular