Friday, April 24, 2026
HomeMorbiમોરબીના ભડીયાદ પરના રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

મોરબીના ભડીયાદ પરના રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

Advertisement
Advertisement

મોરબી સિટી બી ડીવીઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે આરોપી વિજયભાઇ સીવાભાઇ મકવાણા તથા ભરતભાઇ ધનજીભાઇ મકવાણા રહે.‌બંને જવાહર સોસાયટી, ભડીયાદ રોડ મોરબીવાળાઓએ પોતાના રહેણાક મકાનમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ- ૧૦૫ જેની કુલ કિ.રૂ ૭૧,૬૦૬/- નો મુદામાલ ઝડપી પાડી આરોપીઓ રેઇડ દરમ્યાન હાજર નહિ મળી આવેલ હોય જેથી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular