Saturday, April 25, 2026
HomeMorbiમાળીયા મીયાણા હાઇવે પર દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ

માળીયા મીયાણા હાઇવે પર દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે બાતમી મળેલ કે, એક બ્લુ કલરની મારૂતી સ્વીફટ કાર રજી.નંબર- GJ-36-AL- 5300 વાળી કેફી પીણું ભરી માળીયા (મિં) તરફથી મોરબી બાજુ આવે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાથી દેશીદારૂ લીટર ૬૬૦/- કિ.રૂ. ૧,૩૨,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૪,૯૨, ૦૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી કાર ચાલક વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular