Saturday, April 25, 2026
HomeMorbiમોરબી તાલુકાના શાપર ગામે જુગાર રમતા બે ઝડપાયા

મોરબી તાલુકાના શાપર ગામે જુગાર રમતા બે ઝડપાયા

Advertisement
Advertisement

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આલ્ફાન્સો સિરામિક પાછળ બાવળની કાંટમા તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો રફીકભાઇ રહીમભાઇ માણેક (ઉવ-૨૨) રહે. વીશીપરા વિજયનગર મોરબી તથા ગણેશભાઇ પ્રવિણભાઇ ઇન્દરીયા (ઉવ-૨૪) રહે. વીશીપરા કેશવાનંદ બાપાના આશ્રમ સામે મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમાંમ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular