HomeGujaratખાખરેચી ગામે યુવતીએ અગમ્ય કારણોસર ગળાંફાસો ખાઈ લીધો..

ખાખરેચી ગામે યુવતીએ અગમ્ય કારણોસર ગળાંફાસો ખાઈ લીધો..

માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા 20 વર્ષિય મહેશ્વરીબેન જીતુભાઈ લોબરીયા નામની યુવતીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. અને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular