માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મેઈન બજારમાંથી આરોપી હૈદર આમદભાઈ કટિયા અને નૂરમામદ રાસંઘભાઈ મોવર રહે. બન્ને માળીયા મિયાણા વાળાઓને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ બન્ને પાસેથી વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 660 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.




