Sunday, April 26, 2026
HomeGujaratમોરબીના પ્રેમજીનગર ગામે ખાણમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો: પોલીસ તપાસ શરૂ

મોરબીના પ્રેમજીનગર ગામે ખાણમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો: પોલીસ તપાસ શરૂ

Advertisement
Advertisement

મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા જીતેન્દ્રભાઇ રામજીભાઇ રાણવા (ઉવ.32) નું ગઈકાલ તા.22ના રોજ કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું. તેનો મૃતદેહ પ્રેમજીનગર ગામની પાછળ ખાણમાં બાવળની કાંટમાંથી મળી આવ્યો હતો. ત્યારે મૃતકના કુટુંબી શામજીભાઈ પોપટભાઇ રાણવા દ્વારા પોલીસને આપેલ પ્રાથમિક વિગતોને આધારે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યું નોંધ કરી, ક્યાં કારણોસર મૃત્યુ થયું હોય તે જાણવા જીતેન્દ્રભાઈના મૃતદેહને પીએમ સહિતની કામગીરી અર્થે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular