Sunday, April 26, 2026
HomeGujaratછત્તર ગામે હાઇવે પર આવેલ વશીલા હોટલની ખુરશી ઉપર બેઠેલા પ્રૌઢને હાર્ટએટેક...

છત્તર ગામે હાઇવે પર આવેલ વશીલા હોટલની ખુરશી ઉપર બેઠેલા પ્રૌઢને હાર્ટએટેક આવતા મોત

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના છત્તર ગામે હાઇવે ઉપર આવેલ વશીલા હોટલ ખુરશી ઉપર બેઠેલ 55 વર્ષીય પ્રૌઢ વિભાભાઇ રામાભઇ ટોળીયા (રહે. છત્તર જુના ગામ) વાળાને અચાનક હાર્ટ એટેક આવતા તેઓને સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ લાવતા જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી વિભાભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular