Sunday, April 26, 2026
HomeGujaratમોરબીમાં 6 સખી મંડળને 24.5 લાખની લોન સહાય અપાઈ

મોરબીમાં 6 સખી મંડળને 24.5 લાખની લોન સહાય અપાઈ

Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની ડે. એન.યુ.એલ.એમ. યોજનાના 6 સખી મંડળોને આઈ.સી.આઈ.સી.આઈ. બેંક મારફત બેંક લિન્કેજ કરવામાં આવેલ જેમાં અરીસફા સખી મંડળ અને તાહિરા સખી મંડળને રૂ.4 લાખ, રૂહી સખી મંડળ,સવગુણ સખી મંડળને અને સોહા સખી મંડળને રૂ.5 લાખ તથા શમશીર સખી મંડળને રૂ. 1.50 લાખ એમ કુલ 6 સખી મંડળોને 24.5 લાખની આઈ.સી.આઈ.સી.આઈ. બેંક મારફત ડે. એન.યુ.એલ.એમ. યોજના થકી લોન સહાય મળી છે જેના દ્વારા સખી મંડળના બહેનોની આર્થિક સ્થિતિ અને તેઓની આજીવિકામાં સુધાર થયો છે સખી મંડળની બહેનોએ આ પ્રકારની લોન સહાયથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular