Sunday, April 26, 2026
HomeGujaratમોરબીના સામાકાંઠે મકાનમાંથી 13 બોટલ વિદેશી દારૂ ઝડપાયો: આરોપી ફરાર

મોરબીના સામાકાંઠે મકાનમાંથી 13 બોટલ વિદેશી દારૂ ઝડપાયો: આરોપી ફરાર

Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગર સોસાયટી શેરી નં.07 માં રહેતા આરોપી યોગેશભાઈ રાજેશભાઈ નિમાવતએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-13 (કિં રૂ.7335)નો મુદ્દામાલ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે આરોપી યોગેશભાઈ રાજેશભાઈ નિમાવત સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular