HomeGujaratમોરબી સિરામિક એસોસિએશનમાં વિટ્રિફાઇડ ડિવિઝનમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી 

મોરબી સિરામિક એસોસિએશનમાં વિટ્રિફાઇડ ડિવિઝનમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી 

મોરબી સિરામિક એસોસિએશનમાં વિટ્રીફાઇડ ડીવીજન માં પ્રમુખ તરીકે મનોજભાઇ એરવાડીયા અને ઉપ પ્રમુખ તરીકે અનિલભાઇ વડાવિયા તથા સુરેશભાઈ સરડવાની બીનહરીફ વરણી કરવામાં આવી છે. ત્યારે વિટ્રીફાઇડ કમિટિ તથા મોરબીના ઉદ્યોગપતિ દ્વારા પ્રમુખ-ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular