Join Our WhatsApp Group : Voice Of Morbi HomeGujaratમાળિયાના લવણપુર ગામે બિમારીથી કંટાળી યુવાનનો આપઘાત GujaratMaliya Miyana માળિયાના લવણપુર ગામે બિમારીથી કંટાળી યુવાનનો આપઘાત By Pankaj Sanariya March 26, 2025 Share FacebookXPinterestWhatsApp માળીયા (મીં) તાલુકાના લવણપુર ગામે રહેતા કાદરભાઈ હારુનભાઈ કમોરા (ઉ.વ.40) નામનો યુવક માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મીં) પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Gujarat વાંકાનેરમાં કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા યુવક પર કુહાડી-છરીથી હુમલો, જૂની અદાવતનો ખાર ઉતાર્યો June 14, 2026 Gujarat વાંકાનેરમાં ‘સામું જોવા’ મુદ્દે ચાની હોટેલે બબાલ; બે પક્ષો સામસામે પોલીસ ફરિયાદે પહોંચ્યા June 14, 2026 Gujarat ઘાંટીલામાં ખેડૂતોએ ફિલ્મી ઢબે ડીઝલ ચોરનો કર્યો પીછો, એક આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો June 14, 2026 Most Popular પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરી નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ મોરબી September 14, 2026 રાતીદેવડીમાં દુકાન પાસે બેઠેલા 63 વર્ષીય પ્રૌઢ પર પથ્થરમારો September 14, 2026 મોરબીના પીપળીમાં તીનપત્તીનો ખેલ રંગેહાથ ઝડપાયો! એક મહિલા સહિત 5 જુગારી રૂ.71,100ના મુદ્દામાલ સાથે ઝડપાયા September 14, 2026 ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમ સંકલનમાં રહી ભુલી પડી ગયેલ્ બાળકીને તેમના ફેમિલીને સોપેલ September 13, 2026 ટંકારાના વિરપરમાં દીવાલ-જગ્યાના જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે પડોશી પરિવારો વચ્ચે માથાકૂટ, સામસામી ફરિયાદ September 13, 2026