HomeGujaratચકચાર મચાવી દેતી ઘટના: મોરબીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમે ચોકલેટ-મોબાઈલની...

ચકચાર મચાવી દેતી ઘટના: મોરબીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમે ચોકલેટ-મોબાઈલની લાલચ આપી આચર્યું કૃત્ય 

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક હવસખોરે 10 વર્ષની બાળકીને ચોકલેટ અને મોબાઈલની લાલચ આપીને પીંખી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં સીમમાં મૂળ એમપીના વતની 24 વર્ષીય હવસખોર ભરત ભગીરથ માલવિયા નામના સખ્સે 10 વર્ષીય બદ્કામની ચોકલેટ આપવા અને મોબાઈલ દેખાડવાની લાલચ આપી હતી અને મોરબી તાલુકાના કેરાળા (હ) ગામની સીમમાં મૂળ એમપીના વતની 24 વર્ષીય હવસખોર શખ્સે ચોકલેટ આપવા અને મોબાઈલ દેખાડવાની લાલચ આપી હતી અને એલતાનો લાભ લઇ તેની સાથે અડપલા કર્બયા બાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું ઘટનાથી ગભરાયેલી બાળકીએ આ અંગેની પરિવારને જાણ કરી હતી જે બાદ સગીરાની માતા હોસ્પિટલ પહોચી હતી બનાવ અંગે આ સગીરાની માતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એકટ તેમજ દુષ્કર્મનો ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Most Popular