Join Our WhatsApp Group : Voice Of Morbi HomeGujaratમોરબીના લાલપર નજીકથી વરલીભક્ત ઝડપાયો GujaratMorbi મોરબીના લાલપર નજીકથી વરલીભક્ત ઝડપાયો By Pankaj Sanariya March 29, 2025 Share FacebookXPinterestWhatsApp મોરબીના લાલપર ગામની સીમમાં મિલેનિયમ સિરામિક પાસેથી આરોપી કિરીટભાઈ મનસુખભાઇ સોલગામા ઉ.56 નામના વૃદ્ધને વરલી મટકાનો જુગાર રમાડતા મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. ઇસમ પાસેથી રોકડા રૂપિયા 350 સાથે ઝડપી જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi વાંકાનેરમાં વ્યાજખોરોનો આતંક! રૂ. 10 લાખના 35 લાખ વસૂલ્યા છતાં રૂ. 15.50 લાખની વધુ ઉઘરાણીનો આક્ષેપ, ત્રણ આરોપી પોલીસની પકડમાં October 29, 2026 Morbi દારૂના ધંધા પર મોરબી તાલુકા પોલીસનો દરોડો: બેલા રંગપર પાસેથી લાખોનો જથ્થો જપ્ત, એક ઝડપાયો એક આરોપી ફરાર October 29, 2026 Morbi વાંકાનેરના ખીજડીયામાં જૂની અદાવત બની હુમલાનું કારણ! આધેડને લાકડી-પાઈપથી માર માર્યાની ફરિયાદ October 29, 2026 Most Popular વાંકાનેરમાં વ્યાજખોરોનો આતંક! રૂ. 10 લાખના 35 લાખ વસૂલ્યા છતાં રૂ. 15.50 લાખની વધુ ઉઘરાણીનો આક્ષેપ, ત્રણ આરોપી પોલીસની પકડમાં October 29, 2026 દારૂના ધંધા પર મોરબી તાલુકા પોલીસનો દરોડો: બેલા રંગપર પાસેથી લાખોનો જથ્થો જપ્ત, એક ઝડપાયો એક આરોપી ફરાર October 29, 2026 વાંકાનેરના ખીજડીયામાં જૂની અદાવત બની હુમલાનું કારણ! આધેડને લાકડી-પાઈપથી માર માર્યાની ફરિયાદ October 29, 2026 માળીયાના સરવડ ગામે દરજીની દુકાનમાં તીનપત્તીનો જુગાર ઝડપાયો! પાંચ શખ્સો રોકડ રૂ. 54,960 સાથે પકડાયા October 29, 2026 વાંકાનેરમાં વ્યાજખોરીનો ગંભીર મામલો: રૂ.૧૦ લાખ સામે રૂ.૩૫ લાખ ચૂકવ્યા, છતાં વધુ રૂ.૧૫.૫૦ લાખની ઉઘરાણીનો આક્ષેપ October 29, 2026