HomeGujaratમોરબીના લખધીરપુર રોડ ઉપરથી વિદેશી દારૂની 48 બોટલ સાથે એક ઇસમ ઝડપાયો

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી વિદેશી દારૂની 48 બોટલ સાથે એક ઇસમ ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે લખધીરપુર રોડ ઉપર સાહેબ સિરામિક તરફ જતા રોડ ઉપર બાવળની કાટમાં વિદેશી દારૂની 48 બોટલ કિંમત રૂપિયા 28,656 છુપાવી વેચાણ કરવાની પેરવી કરી રહેલા આરોપી વિશાલ ઉર્ફે વીશું ચંદુભાઈ ઉઘરેજા (રહે.થાન જિલ્લો સુરેન્દ્રનગર) વાળાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular