Join Our WhatsApp Group : Voice Of Morbi HomeGujaratમાળિયા ફાટક પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ પકડાયો GujaratMorbi માળિયા ફાટક પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ પકડાયો By Pankaj Sanariya March 31, 2025 Share FacebookXPinterestWhatsApp માળીયા ફાટક પાસે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન આરોપી મહેબૂબ યુસુફભાઈ મકરાણી (રહે.ચાર ગોદામ, વીસીપરા) વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 356 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi વાંકાનેરમાં વ્યાજખોરોનો આતંક! રૂ. 10 લાખના 35 લાખ વસૂલ્યા છતાં રૂ. 15.50 લાખની વધુ ઉઘરાણીનો આક્ષેપ, ત્રણ આરોપી પોલીસની પકડમાં October 29, 2026 Morbi દારૂના ધંધા પર મોરબી તાલુકા પોલીસનો દરોડો: બેલા રંગપર પાસેથી લાખોનો જથ્થો જપ્ત, એક ઝડપાયો એક આરોપી ફરાર October 29, 2026 Morbi વાંકાનેરના ખીજડીયામાં જૂની અદાવત બની હુમલાનું કારણ! આધેડને લાકડી-પાઈપથી માર માર્યાની ફરિયાદ October 29, 2026 Most Popular વાંકાનેરમાં વ્યાજખોરોનો આતંક! રૂ. 10 લાખના 35 લાખ વસૂલ્યા છતાં રૂ. 15.50 લાખની વધુ ઉઘરાણીનો આક્ષેપ, ત્રણ આરોપી પોલીસની પકડમાં October 29, 2026 દારૂના ધંધા પર મોરબી તાલુકા પોલીસનો દરોડો: બેલા રંગપર પાસેથી લાખોનો જથ્થો જપ્ત, એક ઝડપાયો એક આરોપી ફરાર October 29, 2026 વાંકાનેરના ખીજડીયામાં જૂની અદાવત બની હુમલાનું કારણ! આધેડને લાકડી-પાઈપથી માર માર્યાની ફરિયાદ October 29, 2026 માળીયાના સરવડ ગામે દરજીની દુકાનમાં તીનપત્તીનો જુગાર ઝડપાયો! પાંચ શખ્સો રોકડ રૂ. 54,960 સાથે પકડાયા October 29, 2026 વાંકાનેરમાં વ્યાજખોરીનો ગંભીર મામલો: રૂ.૧૦ લાખ સામે રૂ.૩૫ લાખ ચૂકવ્યા, છતાં વધુ રૂ.૧૫.૫૦ લાખની ઉઘરાણીનો આક્ષેપ October 29, 2026