Monday, April 27, 2026
HomeGujaratમોરબીમાં ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેણાંક મકાનમાંથી 66 વિદેશી દારૂની બોટલો સાથે...

મોરબીમાં ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેણાંક મકાનમાંથી 66 વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બ્લોક નં -એમ.68 ફ્લેટ નં.376 મા રહેતા આરોપી મનોજભાઇ કિશોરભાઈ ખારેચાએ વેચાણ કરવાના ઈરાદાથી પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ.66 (કિં રૂ.24366)ના મુદ્દામાલ સાથે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે આરોપીને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય એક શખ્સ દિગુભા જાડેજા (રહે. કુબેર ટોકીઝ શોભેશ્વર રોડ મોરબી)વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular