Monday, April 27, 2026
HomeGujaratલીલાપર માંથી 132 દારૂની બોટલ સાથે 2 ઝડપાયા

લીલાપર માંથી 132 દારૂની બોટલ સાથે 2 ઝડપાયા

Advertisement
Advertisement

મોરબી તાલુકાના લીલાપર ગામના ઝાપા પાસે રાજવીર વાળા રસ્તેથી વિદેશી દારૂની ૧૩૨ બોટલો સાથે બે શખ્સ ઝડપાયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન મોરબી તાલુકાના લીલાપર ગામના ઝાપા પાસે રાજવીર વાળા રસ્તે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૩૨ કિં રૂ. ૧૧,૬૧૬ ના મુદ્દામાલ સાથે આરોપી ભરતભાઇ તુલસીભાઇ રાઠોડ (ઉ.વ.૨૧) રહે, લીલાપર અનુ.જાતી વાસ તા.જી.મોરબી તથા અમિતભાઇ જગદીશભાઇ પરમાર (ઉ.વ.૨૩) રહે, ગોકુલ રેસીડેન્સી,લીલાપર રોડ તા.જી. મોરબીવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular