HomeGujaratમોરબીના સામાકાંઠાથી વર્લી ફીચરનો જુગાર રમાડતા એક શખ્સની ધરપકડ

મોરબીના સામાકાંઠાથી વર્લી ફીચરનો જુગાર રમાડતા એક શખ્સની ધરપકડ

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ પર નજરબાગ રેલવે સ્ટેશન પાસે જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમાડતો એક શખ્સ ઝડપાયો છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ પર નજરબાગ રેલવે સ્ટેશન પાસે જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમી રમાડતા આરોપી અરવિંદભાઈ અજુભાઈ સોમાણી (ઉ.વ.૩૨) રહે. ભડીયાદ કાંટે, સાયન્સ કોલેજની આગળ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular