HomeGujaratમોરબીમાં વીસીપરા નવલખી ફાટક પાસે વિદેશી દારૂની 6 બોટલ સાથે 1 શખ્સ...

મોરબીમાં વીસીપરા નવલખી ફાટક પાસે વિદેશી દારૂની 6 બોટલ સાથે 1 શખ્સ ઝડપાયો, 1 ફરાર

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મોરબીના વીસીપરા નવલખી ફાટક પાસે હનુમાન મંદિર રોડ પરથી વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂ.2250 ના મુદ્દામાલ સાથે આરોપી સંજયભાઈ ચંદુભાઈ પરેસા (ઉ.વ.૨૨) રહે. સેન્ટમેરી સ્કૂલ પાસે મફતીયાપરા મોરબીવાળાને પોલીસે પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સુનીલ સવજીભાઈ સોલંકી રહે. વિસીપરા તા. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular