Tuesday, April 28, 2026
HomeGujaratઘુંટુ ગામ નજીક એક શખ્સ દારૂની 6 બોટલ સાથે ઝડપાયો 

ઘુંટુ ગામ નજીક એક શખ્સ દારૂની 6 બોટલ સાથે ઝડપાયો 

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઘુંટુ ગામ નજીક ઉંચી માંડલ જવાના રસ્તેથી આરોપી અજય મનુભાઈ ડોડીયા રહે,મહેન્દ્રનગર, મોરબી વિદેશી દારૂની રૂ.3214 ની કિંમતની 6 બોટલ સાથે ઝડપાયા છે. જેથી આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular