HomeGujaratમોરબીની હરિઓમ સોસાયટીમાંથી એક શખ્સ દારૂની 12 બોટલ સાથે ઝડપાયો 

મોરબીની હરિઓમ સોસાયટીમાંથી એક શખ્સ દારૂની 12 બોટલ સાથે ઝડપાયો 

મોરબી શહેરના ભડિયાદ રોડ પર આવેલી હરિઓમ સોસાયટીમાં નાકા પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી ઈશ્વરભાઈ બાવજીભાઈ ફુલતરિયા (ઉ.વ.56) રહે,હરિઓમ સોસાયટી ને વિદેશી દારૂની 12 બોટલ કિ.રૂ.6,744 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular