HomeGujaratમોરબીના પેટા 2 વિભાગમાં બુધવારે મેન્ટનન્સની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબીના પેટા 2 વિભાગમાં બુધવારે મેન્ટનન્સની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી શહેર પેટા 2 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે તા.૩૦ ને બુધવારના રોજ સવારે ૬ થી બપોરના ૧૨:૩૦ વાગ્યા સુધી વિજ પુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.

જેમાં વાવડી રોડ ફીડરમાં ક્રિષ્ના પાર્ક૧/૨, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસા, સોમૈયા સોસા, ગાયત્રી નગર, કુબેર નગર, ન્યુ મારુતિનગર, અશિકપાર્ક સહિતના વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular