HomeGujaratવડવાળા યુવા સંગઠન મોરબી દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ મોકૂફ

વડવાળા યુવા સંગઠન મોરબી દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ મોકૂફ

શ્રી વડવાળા યુવા સંગઠન મોરબી દ્વારા આવતીકાલે એટલે કે તા.૩ ને શનિવારના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ખાખરાળા ગામ મુકામે રબારી યુવાન કિશનભાઈ જગદિશભાઈ કરોતરાની નિર્મમ હત્યાના બનાવ બનતા સમસ્ત રબારી સમાજ પર દુઃખના વાદળો છવાયા છે ત્યારે રબારી સમાજમાં ઘેરા શોકની લાગણી હોવાથી આ કાર્યક્રમ હાલ પુરતો મોકુફ રાખવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular