HomeMorbiMaliya Miyanaમાળીયા મિયાણાના વાડા વિસ્તારમાંથી દારૂની બે બોટલ ઝડપાઈ

માળીયા મિયાણાના વાડા વિસ્તારમાંથી દારૂની બે બોટલ ઝડપાઈ

મોરબીના માળીયા મિયાણા શહેરના રેલવે સ્ટેશન રોડ પર વાડા વિસ્તારમાંથી પોલીસે શંકાસ્પદ રીતે પસાર થતા આરોપી સીરાઝ કરીમભાઈ સંઘવાણી (ઉ.વ.21) નામના શખ્સને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂ. 1214 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

RELATED ARTICLES

Most Popular