માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અણીયારી ટોકનાકા પાસેથી પોલીસે નવઘણ ગોરધનભાઇ સીતાપરા (ઉ.વ.31) રહે.સુલતાનપુર ગામ વાળાને વિદેશી દારૂની બે બોટલ કિં.રૂ. 1372 તેમજ કિંગ ફિશર બિયરના 7 ટીન કિં.રૂ. 700 સહિત કુલ રૂ. 2072ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.




