Advertisement
Advertisement
માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામના રેલવે ફાટક નજીકથી માળીયા મિયાણા પોલીસે આરોપી નવઘણ ભીમાભાઈ સનુરા રહે.જુના ઘાટીલા ગામ વાળાને રૂ.1600 ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.
Advertisement
Advertisement