Monday, May 4, 2026
HomeGujaratમોરબીના બેલા ગામે સેલ્ફી સિરામિક ફેકટરીમાં સિક્યુરિટી ગાર્ડ સૂતા બાદ ચીરનિંદ્રામાં પોઢી...

મોરબીના બેલા ગામે સેલ્ફી સિરામિક ફેકટરીમાં સિક્યુરિટી ગાર્ડ સૂતા બાદ ચીરનિંદ્રામાં પોઢી ગયા

Advertisement
Advertisement

મોરબી તાલુકાના બેલા નજીક આવેલ સેલ્ફી સિરામિક ફેકટરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ પંજાબ ગુરુદાસપુરના વતની વિક્રમસિંગ ઉર્ફે શાહબાજસિંગ બલવીરસિંગ કલ્ફી (ઉ.વ.35) નામનો યુવાન ગઈકાલે બપોરે પોતાના રૂમ પર સુતા બાદ ઉઠાડવા છતાં નહિ ઉઠતા કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular