HomeGujaratમોરબીના નવરંગપાર્કમાં યુવકનું બાઇક અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા 

મોરબીના નવરંગપાર્કમાં યુવકનું બાઇક અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા 

મોરબીના આલાપ રોડ પર નવરંગપાર્કમાં રહેતા પ્રતિકભાઈ મનહરભાઈ ફેફર (ઉ.વ.29) વાળાની માલિકીનુ રૂપિયા 15 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ગત તા.5 જુલાઈના રોજ બેલા ગામની સીમમાં આવેલ શ્રીરામ પેકેજીંગ કારખાનાના ગેટ પાસેથી ચોરી કરી ગયા હતા.

આ વાહનચોરીની આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

RELATED ARTICLES

Most Popular