HomeMorbiHalvadહળવદના માર્કેટિંગ યાર્ડ સામેથી જ્યુપિટરમાં હેરાફેરી કરતા દારૂની 12 બોટલ ઝડપાઈ

હળવદના માર્કેટિંગ યાર્ડ સામેથી જ્યુપિટરમાં હેરાફેરી કરતા દારૂની 12 બોટલ ઝડપાઈ

હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માર્કેટિંગ યાર્ડ સામે હાઇવે પર શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા જયુપીટર ચાલક બળદેવભાઈ વસરામભાઈ પરમાર (ઉ.વ.36) રહે.જીવરાજ પાર્ક, ભડિયાદ, મોરબી વાળાને અટકાવી તલાશી લેતા મોટર સાયકલમાંથી રૂ.15,600 ની કિંમતની વિદેશી દારૂની 12 બોટલ મળી આવી હતી.

પોલીસે રૂ.50 હજારના જયુપીટર મોટર સાયકલ સહિત રૂપિયા 65,600નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular