આ રક્ષાબંધન પર સ્પેશિયલ ધમાકેદાર ઓફર લઈને આવી ગયું છે મોરબીવાસીઓનું ફેવરિટ ઉજ્જૈની ફૂડ્સ & સ્વીટ્સ. જી હા, મોરબીના રવાપર રોડ પર ચાકિયા હનુમાન મંદિર નજીક ઉજ્જૈની સ્વીટ્સમાં 8, 9 અને 10 ઓગસ્ટ દરમિયાન 15% નું ખાસ ડિસ્કાઉન્ટ મળશે, તો આ લિમિટેડ ટાઇમ ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહીં.




