HomeMorbiવાંકાનેરના રંગપર ગામે સ્પૂનવેબ કારખાનામાં પ્લમ્બિંગ કામ કરતા યુવાનનું વીજ શોક લાગતા...

વાંકાનેરના રંગપર ગામે સ્પૂનવેબ કારખાનામાં પ્લમ્બિંગ કામ કરતા યુવાનનું વીજ શોક લાગતા મોત

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સ્પૂનવેબ નામના કારખાનામાં પ્લમ્બિંગ કામ કરવા ગયેલા જોધપર ગામના નાસિરભાઈ અબ્દુલભાઇ ખોરજીયા (ઉ.વ.28) નામના યુવાનને કામ કરતી વખતે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular