Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના સાદુળકા ગામે રહેણાંક મકાનમાંથી બિયરના 8 ટીન ઝડપાયા 

મોરબીના સાદુળકા ગામે રહેણાંક મકાનમાંથી બિયરના 8 ટીન ઝડપાયા 

Advertisement
Advertisement

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી બિયરના 8 ટીન કિં.રૂ.1,560 નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના નવા સાદુળકા ગામે રહેતા આરોપી મયુરભાઈ ઉર્ફે વીપુલભાઈ માણસુરીયા એ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલા બીયરના 8 ટીન કિં.રૂ.1,560 નો મુદામાલ પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular