મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા વિસ્તારમાં આવેલા કુલીનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ફાતમાબેન ઇસુબભાઈ મોવર, હંસાબેન ગુલાબભાઈ જોગલ અને સતીષભાઈ મગનભાઈ દેવરિયાને રોકડા રૂપિયા 5760 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.




