HomeGujaratમોરબીના મહેન્દ્રનગરમાં શ્રાવણી જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા 

મોરબીના મહેન્દ્રનગરમાં શ્રાવણી જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા 

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે મહેન્દ્રનગરમાં દરોડો પાડયો હતો.

આ દરોડામાં નાયરા પેટ્રોલપંપની પાછળ ખુલ્લા પટમાં તીનપતીનો જુગાર રમતા હિરેનભાઈ અમૃતલાલ વસાયાણી, જનકભાઈ જાદવજીભાઈ દેલવાડીયા, મનસુખભાઇ અંબારામભાઈ દેત્રોજા અને સુરેશભાઈ દેવશીભાઇ ઝાલરિયા નામના ચાર શખ્સોને કુલ રૂ. 17,400ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular