Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના ન્યૂ બસ સ્ટેન્ડ ફીડરમાં મેન્ટેનન્સની કામગીરીને પગલે આવતીકાલે વીજકાપ

મોરબીના ન્યૂ બસ સ્ટેન્ડ ફીડરમાં મેન્ટેનન્સની કામગીરીને પગલે આવતીકાલે વીજકાપ

Advertisement
Advertisement

પીજીવીસીએલ મોરબી શહેર 1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી ન્યુ બસ સ્ટેન્ડ ફીડરમાં આવતીકાલે તા.30 ને બુધવારે મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી સવારે 7.30 થી બપોરે 3.30 સુધી ફીડર બંધ રાખવામાં આવશે.

જેથી ફીડરમાં આવતા હાઉસીંગ બોર્ડ (શનાળા રોડ), ઉમિયા નગર (ઉમીયા નગર), જીઆઇડીસી, ચિત્રકૂટ સોસાયટી, પંચવટી સોસાયટી, સારસ્વત સોસાયટી, ક્રીષ્ના સોસાયટી, ગ્રીન લેન્ડ પાર્ક, રાધા પાર્ક, નવા બસ સ્ટેન્ડની પાછળનો વિસ્તાર, છાત્રાલય રોડ અને નવયુગ સ્કુલની આજુબાજુનો વિસ્તાર, સુપર માર્કેટ, માધવ માર્કેટ, વ્રૂંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન 1 થી 3 જેવા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular