HomeMorbiવાંકાનેર તાલુકા પોલીસે પ્રોહિબિશનના ચાર અને જુગારનો એક કેસ શોધી 7.08 લાખનો...

વાંકાનેર તાલુકા પોલીસે પ્રોહિબિશનના ચાર અને જુગારનો એક કેસ શોધી 7.08 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા પ્રોહીબીશન તેમજ જુગારના ગણના પાત્ર કેસો શોધી કાઢવામાં આવ્યા હતા તથા ટ્રાકીફને લગતી કામગીરી કરવામાં આવી હતી. જેમાં, પ્રોહીબીશનના 4 કેસ, જુગારનો 1, જી.પી.એકટ 135 નો 1, એમ.વી.એકટ 185 નો 1, બી.એન.એસ. કલમ 281 નો 1, બી.એન.એસ કલમ 285 નો 1 તેમજ તાડપત્રીને લગતી એન.સી-1 કેસ શોધી રૂ.1 હજારનો દંડ તેમજ પ્રોહીબીશન તથા જુગારના કેસોનો કુલ કિ.રૂ.7,08,910 નો મુદામાલ કબ્જે કરી કામગીરી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular