HomeMorbiHalvadહળવદ પોલીસે દારૂમાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલાયો

હળવદ પોલીસે દારૂમાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલાયો

હળવદ પોલીસે વિદેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલા એક શખ્સ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી શક્તિ રાજુભાઈ ગોહિલ (રહે.માથક, તા. હળવદ, જિ.મોરબી) વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ ક૨તા, હળવદ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને શક્તિ ગોહિલને પાસા એક્ટ હેઠળ ડિટેઈન કરીને ભાવનગર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular