HomeGujaratમોરબીના પંચાસર ગામે ગણેશ મહોત્સવમાં વિધાર્થીઓ અને નેવી જવાનનું સન્માન

મોરબીના પંચાસર ગામે ગણેશ મહોત્સવમાં વિધાર્થીઓ અને નેવી જવાનનું સન્માન

મોરબીના રાજશક્તિ ગૃપ દ્વારા આયોજીત પંચાસર કા રાજા ગણેશ મહોત્સવ નિમિત્તે આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ધો. 10 અને 12 માં પાસ થયેલા વિદ્યાર્થીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે, પંચાસર ગામના અને હાલ ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતા તેજપાલસિંહ કે જે ગામના દરેક યુવાનોને ફિઝિકલ ટ્રેનીંગ આપી આજના જમાનાનું સૌથી અગત્યનું કાર્ય કરી રહ્યા છે ત્યારે તેમનું પણ અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

 

RELATED ARTICLES

Most Popular